# Gujarati translation of grub2. # Copyright (C) YEAR THE PACKAGE'S COPYRIGHT HOLDER # This file is distributed under the same license as the PACKAGE package. # Kartik Mistry , 2012. # msgid "" msgstr "" "Project-Id-Version: grub-gu\n" "Report-Msgid-Bugs-To: grub2@packages.debian.org\n" "POT-Creation-Date: 2014-12-13 20:23+0000\n" "PO-Revision-Date: 2012-03-04 09:56+0530\n" "Last-Translator: Kartik Mistry \n" "Language-Team: Gujarati \n" "Language: \n" "MIME-Version: 1.0\n" "Content-Type: text/plain; charset=UTF-8\n" "Content-Transfer-Encoding: 8bit\n" #. Type: boolean #. Description #: ../grub-pc.templates.in:2001 msgid "Chainload from menu.lst?" msgstr "menu.lst માંથી ચેઈનલોડ કરશો?" #. Type: boolean #. Description #: ../grub-pc.templates.in:2001 msgid "GRUB upgrade scripts have detected a GRUB Legacy setup in /boot/grub." msgstr "GRUB સુધારાની સ્ક્રિપ્ટએ /boot/grub માં પરંપરાગત GRUB ગોઠવણીની જાણ મેળવી છે." #. Type: boolean #. Description #: ../grub-pc.templates.in:2001 msgid "" "In order to replace the Legacy version of GRUB in your system, it is " "recommended that /boot/grub/menu.lst is adjusted to load a GRUB 2 boot image " "from your existing GRUB Legacy setup. This step can be automatically " "performed now." msgstr "" "તમારી સિસ્ટમમાંથી પરંપરાગત GRUB ને બદલવા માટે, એ સલાહભર્યું છે કે /boot/grub/menu.lst " "એ GRUB 2 બૂટ ઈમેજ લાવવા માટે તમારી હાલના પરંપરાગત GRUB ગોઠવણીમાંથી ગોઠવેલ હોય. આ " "ગોઠવણી હવે પછી આપમેળે રજૂ કરવામાં આવશે." #. Type: boolean #. Description #: ../grub-pc.templates.in:2001 msgid "" "It's recommended that you accept chainloading GRUB 2 from menu.lst, and " "verify that the new GRUB 2 setup works before it is written to the MBR " "(Master Boot Record)." msgstr "" "એ સલાહભર્યું છે કે તમે menu.lst માંથી GRUB 2 ચેઈનલોડિંગ સ્વિકારો, અને ચકાસો કે નવી GRUB " "2 ગોઠવણી MBR (માસ્ટર બૂટ રેકોર્ડ) માં લખાય તે પહેલાં કામ કરી રહી છે." #. Type: boolean #. Description #: ../grub-pc.templates.in:2001 msgid "" "Whatever your decision, you can replace the old MBR image with GRUB 2 later " "by issuing the following command as root:" msgstr "" "તમારો નિર્ણય કંઈ પણ હોય, તમે પાછળથી નીચેના આદેશનો રુટ તરીકે ઉપયોગ કરીને જૂની MBR ઈમેજને " "GRUB 2 વડે બદલી શકો છો." #. Type: multiselect #. Description #. Type: multiselect #. Description #: ../grub-pc.templates.in:3001 ../grub-pc.templates.in:4001 msgid "GRUB install devices:" msgstr "GRUB સ્થાપન ઉપકરણો:" #. Type: multiselect #. Description #: ../grub-pc.templates.in:3001 msgid "" "The grub-pc package is being upgraded. This menu allows you to select which " "devices you'd like grub-install to be automatically run for, if any." msgstr "" "grub-pc પેકેજ સુધારાઈ રહ્યું છે. આ મેનુ તમને કયા ઉપકરણોમાં તમે grub-install આપમેળે સ્થાપિત " "કરવા માટે ચલાવવા માંગો છો તે પસંદગી કરવા દે છે, જો કોઈ હોય તો." #. Type: multiselect #. Description #: ../grub-pc.templates.in:3001 msgid "" "Running grub-install automatically is recommended in most situations, to " "prevent the installed GRUB core image from getting out of sync with GRUB " "modules or grub.cfg." msgstr "" "સ્થાપિત GRUB મુખ્ય ઈમેજને GRUB મોડ્યુલ્સ અથવા grub.cfg સાથે અસંગત ન થવા દેવા માટે, grub-" "install આપમેળે ચલાવવું એ મોટાભાગની પરિસ્થિતિઓમાં સલાહભર્યું છે." #. Type: multiselect #. Description #. Type: multiselect #. Description #: ../grub-pc.templates.in:3001 ../grub-pc.templates.in:4001 msgid "" "If you're unsure which drive is designated as boot drive by your BIOS, it is " "often a good idea to install GRUB to all of them." msgstr "" "જો તમે અચોક્કસ હોવ કે તમારા BIOS વડે કયું ડ્રાઈવ એ બૂટ ડ્રાઈવ તરીકે ગોઠવેલ છે, એ સારો " "વિચાર છે કે તે દરેક ઉપર GRUB સ્થાપિત કરવામાં આવે." #. Type: multiselect #. Description #. Type: multiselect #. Description #: ../grub-pc.templates.in:3001 ../grub-pc.templates.in:4001 msgid "" "Note: it is possible to install GRUB to partition boot records as well, and " "some appropriate partitions are offered here. However, this forces GRUB to " "use the blocklist mechanism, which makes it less reliable, and therefore is " "not recommended." msgstr "" "નોંધ: GRUB ને પાર્ટિશન બૂટ રેકોર્ડ પર સ્થાપિત કરવાનું પણ શક્ય છે, અને કેટલાક સંબંધિત " "પાર્ટિશન્સ અહીં આપવામાં આવે છે. તેમ છતાં, આ GRUB ને બ્લોકલિસ્ટ પધ્ધતિ વાપરવા માટે મજબૂર કરે " "છે, જે તેને ઓછું ભરોસાપાત્ર બનાવે છે, અને તેથી, આ સલાહભર્યું નથી." #. Type: multiselect #. Description #: ../grub-pc.templates.in:4001 msgid "" "The GRUB boot loader was previously installed to a disk that is no longer " "present, or whose unique identifier has changed for some reason. It is " "important to make sure that the installed GRUB core image stays in sync with " "GRUB modules and grub.cfg. Please check again to make sure that GRUB is " "written to the appropriate boot devices." msgstr "" "ડિસ્ક પર પહેલાં સ્થાપન કરેલ GRUB બૂટ લોડર હવે હાજર નથી, અથવા તેની ઐક્ય ઓળખ કોઈ " "કારણોસર બદલાઈ ગઈ છે. એ મહત્વનું છે કે સ્થાપિત GRUB મુખ્ય ઈમેજ GRUB મોડ્યુલ્સ અને grub.cfg " "જોડે સંગત રહે તેની ખાતરી કરાઈ હોય. મહેરબાની કરી ફરીથી ખાતરી કરી ચકાસો કે GRUB એ " "યોગ્ય બૂટ ઉપકરણોમાં લખાયેલ છે." #. Type: text #. Description #. Disk sizes are in decimal megabytes, to match how disk manufacturers #. usually describe them. #: ../grub-pc.templates.in:5001 msgid "${DEVICE} (${SIZE} MB; ${MODEL})" msgstr "${DEVICE} (${SIZE} એમબી; ${MODEL})" #. Type: text #. Description #. The "-" is used to indicate indentation. Leading spaces may not work. #: ../grub-pc.templates.in:6001 msgid "- ${DEVICE} (${SIZE} MB; ${PATH})" msgstr "- ${DEVICE} (${SIZE} એમબી; ${PATH})" #. Type: boolean #. Description #: ../grub-pc.templates.in:7001 msgid "Writing GRUB to boot device failed - continue?" msgstr "GRUB ને બૂટ ઉપકરણમાં લખવાનું નિષ્ફળ ગયું - ચાલુ રાખશો?" #. Type: boolean #. Description #. Type: boolean #. Description #: ../grub-pc.templates.in:7001 ../grub-pc.templates.in:8001 msgid "GRUB failed to install to the following devices:" msgstr "GRUB નીચેના ઉપકરણોમાં સ્થાપિત થવામાં નિષ્ફળ ગયું:" #. Type: boolean #. Description #: ../grub-pc.templates.in:7001 msgid "" "Do you want to continue anyway? If you do, your computer may not start up " "properly." msgstr "" "તમે તેમ છતાં આગળ વધવા માંગો છો? જો તમે તેમ કરશો તો, તમારું કોમ્પ્યુટર કદાચ યોગ્ય રીતે " "શરુથશે નહી." #. Type: boolean #. Description #: ../grub-pc.templates.in:8001 msgid "Writing GRUB to boot device failed - try again?" msgstr "GRUB ને બૂટ ઉપકરણમાં લખવાનું નિષ્ફળ ગયું - ફરી પ્રયત્ન કરશો?" #. Type: boolean #. Description #: ../grub-pc.templates.in:8001 msgid "" "You may be able to install GRUB to some other device, although you should " "check that your system will boot from that device. Otherwise, the upgrade " "from GRUB Legacy will be canceled." msgstr "" "તમે કદાચ GRUB બીજા ઉપકરણમાં સ્થાપિત કરી શકો છો, તેમ છતાં ચકાસો કે તમારી સિસ્ટમ આ " "ઉપકરણમાંથી બૂટ થઈ શકશે. અથવા તો, GRUB પરંપરાગતમાંથી સુધારો રદ કરવામાં આવશે." #. Type: boolean #. Description #: ../grub-pc.templates.in:9001 msgid "Continue without installing GRUB?" msgstr "GRUB સ્થાપન કર્યા વગર આગળ વધશો?" #. Type: boolean #. Description #: ../grub-pc.templates.in:9001 msgid "" "You chose not to install GRUB to any devices. If you continue, the boot " "loader may not be properly configured, and when this computer next starts up " "it will use whatever was previously in the boot sector. If there is an " "earlier version of GRUB 2 in the boot sector, it may be unable to load " "modules or handle the current configuration file." msgstr "" "તમે GRUB ને કોઈપણ ઉપકરણમાં સ્થાપિત કરવાનું પસંદ કરેલ નથી, જો તમે ચાલુ રાખશો તો, બૂટ " "લોડર કદાચ યોગ્ય રીતે ગોઠવાયેલ નહી હોય, અને આ કોમ્પ્યુટર હવે ફરી શરુ થાય ત્યારે તે પહેલાંનું " "જે હોય તે બૂટ વિભાગ ઉપયોગ કરશે. જો તેમાં પહેલાની GRUB 2 આવૃત્તિ બૂટ સેક્ટર પર હશે તો, " "કદાચ તે મોડ્યુલ લાવવા અથવા હાલનાં રુપરેખાંકન ફાઈલને સંભાળવામાં અસમર્થ બનશે." #. Type: boolean #. Description #: ../grub-pc.templates.in:9001 msgid "" "If you are already using a different boot loader and want to carry on doing " "so, or if this is a special environment where you do not need a boot loader, " "then you should continue anyway. Otherwise, you should install GRUB " "somewhere." msgstr "" "જો તમે પહેલાથી બીજું બૂટ લોડર વાપરી રહ્યા હોવ અને તેમ કરવાનું ચાલુ રાખવા માંગતા હોય તો, " "અથવા આ ખાસ પર્યાવરણ હોય જ્યાં તમારે બૂટ લોડરની જરુર ન હોય તો તમે આગળ વધી શકો છો. " "નહીતર, તમારે ક્યાંક GRUB સ્થાપિત કરવું જોઈએ." #. Type: boolean #. Description #: ../grub-pc.templates.in:10001 msgid "Remove GRUB 2 from /boot/grub?" msgstr "/boot/grub માંથી GRUB ૨ દૂર કરશો?" #. Type: boolean #. Description #: ../grub-pc.templates.in:10001 msgid "Do you want to have all GRUB 2 files removed from /boot/grub?" msgstr "તમે /boot/grub માંથી બધી GRUB 2 ફાઈલ્સ દૂર કરવા માંગો છો?" #. Type: boolean #. Description #: ../grub-pc.templates.in:10001 msgid "" "This will make the system unbootable unless another boot loader is installed." msgstr "આ તમારી સિસ્ટમને શરુ ન કરવા જેવી બનાવશે જ્યાં સુધી બીજું બૂટ લોડર સ્થાપિત નહી હોય." #. Type: boolean #. Description #: ../grub-pc.templates.in:11001 msgid "Finish conversion to GRUB 2 now?" msgstr "GRUB ૨ માં રુપાંતર હવે પૂર્ણ થયું?" #. Type: boolean #. Description #: ../grub-pc.templates.in:11001 msgid "" "This system still has files from the GRUB Legacy boot loader installed, but " "it now also has GRUB 2 boot records installed on these disks:" msgstr "" "આ સિસ્ટમમાં સ્થાપિત કરેલ GRUB પરંપરાગત બૂટ લોડરમાંથી ફાઈલ્સ હાજર રહેલ છે, પણ તેમાં નીચેની " "ડિસ્ક્સ પર GRUB 2 બૂટ રેકોર્ડ્સ સ્થાપિત કરેલ છે:" #. Type: boolean #. Description #: ../grub-pc.templates.in:11001 msgid "" "It seems likely that GRUB Legacy is no longer in use, and that you should " "instead upgrade the GRUB 2 images on these disks and finish the conversion " "to GRUB 2 by removing old GRUB Legacy files. If you do not upgrade these " "GRUB 2 images, then they may be incompatible with the new packages and cause " "your system to stop booting properly." msgstr "" "એવું જણાય છે કે GRUB પરંપરાગત હવે વપરાશમાં નથી, અને તમારે આ ડિસ્ક્સ પર GRUB 2 ઈમેજ સુધારી " "અને GRUB 2 માં રુપાંતરણ GRUB પરંપરાગત ફાઈલ્સ દૂર કરીને પુરું કરવું જોઈએ. જો તમે આ GRUB 2 " "ઈમેજ સુધારશો નહી તો, તે નવાં પેકેજીસ સાથે અસંગત હશે અને તમારી સિસ્ટમને યોગ્ય રીતે શરુ થતા " "અટકાવી શકે છે." #. Type: boolean #. Description #: ../grub-pc.templates.in:11001 msgid "" "You should generally finish the conversion to GRUB 2 unless these boot " "records were created by a GRUB 2 installation on some other operating system." msgstr "" "તમે સામાન્ય રીતે GRUB 2 માં રુપાંતર કરી લીધું છે સિવાય કે આ બૂટ રેકોર્ડ GRUB 2 સ્થાપન વડે " "કોઈ બીજી ઓપરેટિંગ સિસ્ટમમાં બનાવવામાં આવ્યા હોય." #. Type: string #. Description #: ../templates.in:1001 msgid "Linux command line:" msgstr "લિનક્સ આદેશ:" #. Type: string #. Description #: ../templates.in:1001 msgid "" "The following Linux command line was extracted from /etc/default/grub or the " "`kopt' parameter in GRUB Legacy's menu.lst. Please verify that it is " "correct, and modify it if necessary. The command line is allowed to be empty." msgstr "" "નીચેનાં લિનક્સ આદેશ /etc/default/grub અથવા GRUB પરંપરાગત menu.lst ના `kopt' " "પરિમાણમાંથી નીકાળવામાં આવ્યા છે. મહેરબાની કરી ખાતરી કરો કે એ સાચા છે, અને જરુરી હોય " "તો તેને બદલો. આદેશ ખાલી રાખવાનું માન્ય છે." #. Type: string #. Description #: ../templates.in:2001 msgid "Linux default command line:" msgstr "લિનક્સ મૂળભૂત આદેશ:" #. Type: string #. Description #: ../templates.in:2001 msgid "" "The following string will be used as Linux parameters for the default menu " "entry but not for the recovery mode." msgstr "" "નીચેનું વાક્ય મૂળભૂત મેનુ રીત માટે લિનક્સ પરિમાણો માટે વાપરવામાં આવશે પણ રીકવરી સ્થિતિ માટે " "નહી." #. Type: boolean #. Description #: ../templates.in:3001 msgid "Force extra installation to the EFI removable media path?" msgstr "" #. Type: boolean #. Description #: ../templates.in:3001 msgid "" "Some EFI-based systems are buggy and do not handle new bootloaders " "correctly. If you force an extra installation of GRUB to the EFI removable " "media path, this should ensure that this system will boot Debian correctly " "despite such a problem. However, it may remove the ability to boot any other " "operating systems that also depend on this path. If so, you will need to " "make sure that GRUB is configured successfully to be able to boot any other " "OS installations correctly." msgstr "" #. Type: string #. Description #: ../templates.in:4001 msgid "kFreeBSD command line:" msgstr "kFreeBSD આદેશ:" #. Type: string #. Description #: ../templates.in:4001 msgid "" "The following kFreeBSD command line was extracted from /etc/default/grub or " "the `kopt' parameter in GRUB Legacy's menu.lst. Please verify that it is " "correct, and modify it if necessary. The command line is allowed to be empty." msgstr "" "નીચેનાં kFreeBSD આદેશ /etc/default/grub અથવા GRUB પરંપરાગત menu.lst ના `kopt' " "પરિમાણમાંથી નીકાળવામાં આવ્યા છે. મહેરબાની કરી ખાતરી કરો કે એ સાચા છે, અને જરુરી હોય " "તો તેને બદલો. આદેશ ખાલી રાખવાનું માન્ય છે." #. Type: string #. Description #: ../templates.in:5001 msgid "kFreeBSD default command line:" msgstr "kFreeBSD મૂળભૂત આદેશ:" #. Type: string #. Description #: ../templates.in:5001 msgid "" "The following string will be used as kFreeBSD parameters for the default " "menu entry but not for the recovery mode." msgstr "" "નીચેનું વાક્ય મૂળભૂત મેનુ રીત માટે kFreeBSD પરિમાણો માટે વાપરવામાં આવશે પણ રીકવરી સ્થિતિ " "માટે નહી." #. Type: note #. Description #: ../templates.in:6001 msgid "/boot/grub/device.map has been regenerated" msgstr "/boot/grub/device.map ફરી બનાવવામાં આવી છે" #. Type: note #. Description #: ../templates.in:6001 msgid "" "The file /boot/grub/device.map has been rewritten to use stable device " "names. In most cases, this should significantly reduce the need to change it " "in future, and boot menu entries generated by GRUB should not be affected." msgstr "" "ફાઈલ /boot/grub/device.map સ્થિત ઉપકરણ નામો ઉપયોગ કરવા માટે ફરી લખાઈ છે. " "મોટાભાગનાં કિસ્સાઓમાં, આ ભવિષ્યમાં મોટાભાગે તેને બદલવાની જરુરિયાત ઓછી કરી દેશે, અને GRUB " "વડે બનાવેલ દાખલાઓ પર અસર નહી કરે." #. Type: note #. Description #: ../templates.in:6001 msgid "" "However, since more than one disk is present in the system, it is possible " "that the system is depending on the old device map. Please check whether " "there are any custom boot menu entries that rely on GRUB's (hdN) drive " "numbering, and update them if necessary." msgstr "" "તેમ છતાં, સિસ્ટમમાં એક કરતાં વધુ ડિસ્ક હાજર હોવાથી, એ શક્ય છે કે સિસ્ટમ જૂનાં ઉપકરણ નકશા " "પર આધાર રાખતી હોય. મહેરબાની કરી ચકાસો કે અહીં કોઈ પોતાની મેનુ યાદી છે જે GRUB ના " "(hdN) ડ્રાઈવ આંકડાઓ પર આધાર રાખતી હોય, અને તેને જરુરી હોય તો સુધારો." #. Type: note #. Description #: ../templates.in:6001 msgid "" "If you do not understand this message, or if there are no custom boot menu " "entries, you can ignore this message." msgstr "" "જો તમને આ સંદેશ સમજવામાં ન આવે, અથવા કોઈ પોતાની બૂટ મેનુ રીત ન હોય તો, તમે આ સંદેશ " "અવગણી શકો છો."